મારી ચાહત નો એને અહેસાસ કરાવી ના શક્યો,
મારા પ્રેમ ના બંધન માં એને બાંધી ના શક્યો,
ચાહુ છુ એને ખુદ થી પણ વધુ,
છતાં જીવન માં એનો પ્રેમ પામી ના શક્યો,
અધૂરો આ પહેલો પ્રેમ મારો હરપળ રડાવે છે મુજને,
લાખ પ્રયત્નો છતાં દિલ થી હસી ના શક્યો-વિશાલ