સાગર મા ઉછલતા મોજા મારા મન મા ઉઠતા વિચારો સાથે તાલ મીલાવી રહ્યા છે,
મોજા તો ઘડીક મા સમી જાય છે,વિચારો સતત ઉચકાયા કરે છે,
નયન તો અશ્રુ વિહોણા થઇ ગયા,હ્રદય હજી રડ્યા કરે છે,
રોજ સાંજે મળતા હતા એ સાગર કિનારે આવી મન આતુરતા થી એની વાટ જોયા કરે છે…