ગુચવાયેલો દોરો

આજે ગુચવાયેલો દોરો ઉકેલતા આવેલો વિચાર કે જ્યારે સંબંધ ગુછવાય છે ત્યારે દોરા ની જેમ જ ઍક સાથે બધી ગાઠ ઉકેલવાને બદલે ઍક-ઍક કરીને ગાઠ ઉકેલતા સંબંધ બચાવી શકવાની શક્યતા વધી જાય છે.. જરૂરી નથી કે સંબંધ બચે જ કિંતુ તો પણ બચાવા માટે ઍક પ્રયત્ન કર્યા નો સંતોષ રહે છે દિલ મા.બાકી ઍક સાથે ઉકેલવા જતા તો સંબંધ નો અંત નિશ્ચિત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.