અગ્યાન હતુ ઍ મારુ કે હુ બધી આફત ને આફત ની રીતે જ જોતો હતો જ્યારે ઍ તો મારે માટે ઍક તક બનીને આવી હતી. ઍક તક જે મને સાંપડી હતી મારી જાત ને સાબિત કરવા માટે. હુ તો સમજી જ ના શક્યો પ્રભુ ના ઍ ઈશારા ની અને બસ ઍને ભાંડતો રહ્યો જ્યારે કે ઍ તો ઈચ્છતો હતો કે હુ ઍ તક નો લાભ ઉઠાવુ અને દુનિયા મા છવાઇ જાઉ. હવે મને સમજાવા લાગ્યુ છે, હવે હુ સમજવા લાગ્યો છુ ઍ ખુદાને અને ઍનિ કરામતો ને. ઍ તો ઈચ્છે કે હુ પણ ઍનિ જેમ જ મારી શક્તિઓનો પુરો ઉપયોગ કરુ અને દુનિયામા નામ કરુ. હા હવે મને સમજાય છે મારી ભૂલો અને હવે ફરી ઍ ભૂલો ના દોહરાવા પ્રયત્નશીલ રહુ છુ હુ.

One thought on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.